श्री सीता नवमी : आदि शक्ति के प्रकटीकरण का त्योहार, त्याग, समर्पण और शक्ति का प्रतीक !

श्री सीता नवमी : आदि शक्ति के प्रकटीकरण का त्योहार, त्याग, समर्पण और शक्ति का प्रतीक !

जनकसुता जानकी

सीता पृथ्वी पर पृथ्वी की पुत्री या मिथिलन के राजा जनक की पुत्री के रूप में प्रकट होती हैं। माता सीता, जो पृथ्वी की मूल निवासी हैं, बहुत कष्ट सहती हैं और पवित्रता तथा भारतीय आर्य सन्नारी के आदर्श की स्थापना करती हैं और पृथ्वी में विलीन हो जाती हैं।

अनेक दुखों और कष्टों की अग्नि से पीड़ित सीता अपने व्यक्तित्व की अपार चमक बिखेरती हैं। वे भारतीय सती धर्म के आदर्श का साकार रूप हैं। सीता के चरित्र की नींव उनकी पवित्रता है। राम के साथ उनका वनवास, रावण द्वारा उनका अपहरण, राम द्वारा दी गई परीक्षा और उनका त्याग – ये सभी ऐसे अवसर हैं जहाँ उनके नारीत्व की परीक्षा होती है।

सीताजी का हृदय स्नेह और प्रेम से भरा हुआ है। सीता, जो जंगल में पत्तों से ढकी कुटिया के सामने रावण का स्वागत करती हैं और चित्रकूट में भरत के आगमन पर सभी नागरिकों सहित सबकी सेवा करती हैं, आतिथ्य सत्कार और सेवा भाव से परिपूर्ण हैं। सीताजी के चरित्र में आदर्श भारतीय नारी का भाव झलकता है, जो सेवा, नैतिक समर्पण और सहिष्णुता की सुगंध फैलाती हैं, नारी जीवन का आदर्श प्रस्तुत करती हैं।

‘सीतोपनिषद’ में सीता की स्तुति परब्रह्म की दिव्य शक्ति के रूप में की गई है। बाद की रामायणों जैसे ‘आनंद रामायण’, ‘अध्यात्म रामायण’, ‘अदभुत रामायण’ आदि में जानकी को दैवीय शक्ति के रूप में प्रस्तुत किया गया है। ‘विश्वंभर उपनिषद’ में उनका महिमागान ‘नमः सीताराभ्यम्’ मंत्र से गाया गया है।

एक कथा के अनुसार, विश्वामित्र आदि रावण के वध के लिए राम की प्रशंसा कर रहे थे। इस पर सीता ने पुष्कर द्वीप में रहने वाले हजार मुखों वाले रावण के प्रभाव का वर्णन किया। यह सुनकर राम ने उस पर आक्रमण किया, लेकिन वह पराजित हो गए । अंत में सीताजी ने देवी शक्ति का रूप धारण कर उसका वध कर दिया। सभी देवताओं ने सीता की प्रशंसा की। गोस्वामी तुलसीदासजी ने ‘रामचरितमानस’ में सीता के तीन रूपों की प्रशंसा की है।

विश्व की प्रिय, जनमानस की माता, अत्यंत दयालु और प्रेममयी हैं।

जानकी भगवान राम की प्रियतमा हैं। सत्रहवीं शताब्दी में रामासिका संप्रदाय अस्तित्व में आया। यह लीला विहारी राम और रसेश्वरी सीता की महिमा का बखान करता है। इस संप्रदाय के ग्रंथ भूश्रुंडी रामायण और हनुमान संहिता जैसे ग्रंथ प्रसिद्ध हुए हैं।

पुराणों में माता सीता के अनेक जन्मों और अवतारों की कथाएँ मिलती हैं। वामन पुराण में सीता को उनके पिछले जन्म में ‘वेदवती’ के रूप में दर्शाया गया है और दूसरे जन्म में रावण द्वारा उनका वध किया जाता है। देवी भागवत में स्पष्ट है कि राजा कुशध्वज की पुत्री वेदवती वन में तपस्या कर रही थीं, तभी रावण उन पर मोहित हो गया। वेदवती ने रावण को अपने परिवार को मारने का श्राप दिया और योग की अग्नि में समा गईं। वेदवती दूसरे जन्म में जनकानंद की पुत्री सीता के रूप में प्रकट होंगी।

सीता शब्द का अर्थ है: हल से भूमि जोतने से जन्मी। राम की विभिन्न कथाओं से यह समझा जाता है कि मिथिला के राजा जनक द्वारा यज्ञ के लिए भूमि में पाई गई पुत्री का नाम उनके जन्म के अनुसार सीता रखा गया था। सीता दिव्य शक्ति हैं। वह पैदा नहीं होतीं, बल्कि गर्भ में आती हैं।

सौजन्य : गीता ओझा

 


 

જનકસુતા જાનકી

सीતા પરતીલોક ઉપર ભગવતી ધરતીની પુત્રી કે મિથિલાનરેશ જનકની પુત્રી રૂપે પ્રગટે છે. ધરતીસ્વરૂપી માતા સીતા પણુંબધું સહન કરીને પતિવ્રતા, ભારતીય આર્થ સન્નારીનો આદર્શ પ્રસ્થાપિત કરીને પરતીમાં સમાઇ જાય છે.
સીતા અનેક સંતાપ-કષ્ટોના અગ્નિમાં સંતપ્ત થઈને વ્યક્તિત્વનું ઉજવળ તેજ પ્રગટાવે છે. ભારતીય સતીધર્મનો આદર્શ ચરિતાર્થ કરે છે. સીતાના ચરિત્રના પાયામાં તેમનો પતિવ્રતા-ધર્મ છે. રામ સાથે વનમાં ગમન, વનવાસ. રાવણ દ્વારા અપહરણ, રામે કરેલ અગ્નિપરીક્ષા અને તેમણે કરેલ ત્યાગ વગેરે પ્રસંગોએ તેમના નારીધર્મની ક્સોટી થાય છે.
સીતાજીનું હૃદય વાત્સલ્ય અને મમતાથી ભર્યું ભર્યું છે. વનમાં પર્ણકુટિર આગળ રાવણનો સત્કાર કરતી અને ચિત્રકૂટમાં નાગરિકો સહિત ભરતના આગમન પર સૌની સેવા કરતી સીતામાં આતિથ્ય અને સેવાવૃત્તિ છે, જે સેવા. શીલ સમર્પણ અને સહનશીલતાની ગુણસુગંધ ફેલાવે તે આદર્શ ભારતીય નારી એવો નારીજીવનનો આદર્શ સીતાજીના ચરિત્રમાંથી પ્રગટ થાય છે.
“સીતોષનિષદ’માં સીતાજીને પરબ્રહ્મસ્વરૂપિણી દેવીશક્તિ રૂપે નવાજ્યાં છે. પછીથી લખાયેલાં રામાયણો જેવાં કે, ‘આનંદરામાયણ’, ‘અધ્યાત્મ રામાયણ’, અદભુત રામાયણ” વગેરેમાં જાનકીનું આદ્યા દેવીશક્તિ રૂપે પ્રતિપાદન થયું છે. વિશ્વંભર ઉપનિષદ’માં नमः सीतारामाभ्याम् ने मंत्रनु મહિમાગાન થયું છે.
એક કથા પ્રમાણે, વિશ્વામિત્ર વગેરે રાવણનો વધ કરનાર રામની પ્રશંસા કરી રહ્યા હતા. એ વાત ઉપર સીતાએ પુષ્કરદ્વીપમાં રહેતા હજાર મુખવાળા રાવણનો પ્રભાવ વર્ણવ્યો. આ સાંભળીને રામે તેના પર આક્રમણ કર્યું પણ તે પરાજિત થયા. અંતે સીતાજી દેવીશક્તિનું રૂપપારણ કરી તેનો વધુ કરે છે. સર્વ દેવો સીતાની સ્તુતિ કરે છે. ગોસ્વામી તુલસીદાસજી ‘રામચરિતમાનસ’માંસીતાનાં ત્રણ સ્વરૂપોની સ્તુતિ કરે છે :
જનકક્સુતા જગ જનની જાનકી અતિશય પ્રિયા કરુણાનિધાન કી.
જાનકી મર્યાદાપુરુષોત્તમ શ્રીરામનાં પ્રાણપ્રિયા છે. સત્તરમી સદીમાં રામરસિક સંપ્રદાય’ અસ્તિત્વમાં આવ્યો. એમાં લીલાવિહારી રામ અને રાસેશ્વરી સીતાનો મહિમા કરાવો છે. આ સંપ્રદાયના ‘ભુશુકિ રામાયણ’ અને ‘હનુમાનસંહિતા’ જેવા ગ્રંથો જાણીતા થયા છે.
માતા સીતાના અનેક જન્મ-જન્માંતરની, અવતારોની જાતજાતની કથાઓ પુરાણોમાં છે. વામન પુરાણમાં સીતાને પૂર્વજન્મમાં ‘વેદવતી’ બતાવીને, બીજા જન્મમાં રાવણના સંહારમાં નિમિત્તે બનાવી છે. દેવીભાગવતમાં સ્પષ્ટતા છે કે રાજા કુશધ્વજની પુત્રી વેદવતી વનમાં તપ કરતી હતી. ત્યારે રાવણ તેના પર મોહિત થયો. વૈદવતીએ તેને સપરિવાર સંહારનો શાપ આપ્યો અને યોગાગ્નિમાં વિલીન થઈ ગઇ. વેદવતી બીજા જન્મમાં જનકનંદિની સીતારૂપે પ્રગટ થયાં.
‘સીતા’ શબ્દનો અર્થ થાય છે: ‘હળથી ધરતી ખેડાતાં ઉત્પન્ન થયેલ.” વિવિધ રામકથાઓમાંથી સમજાય છે કે મિથિલાના રાજા જનક દ્વારા હળથી યજ્ઞ માટેની ભૂમિ ખેડાતાં એમાંથી મળી આવેલ કન્યાનું નામ ઉત્પત્તિ પ્રમાણે ‘સીતા’ રાખ્યું. સીતા ભગવતી ઇશ્વરી શક્તિ છે. એનો જન્મ ન થાય, એ તો પ્રાદુર્ભાવ થાય.

Leave comments

Your email is safe with us.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.